APL Ration Card List Gujarat 2025, APL Ration Card Gujarat 2025, APL Ration Card, એટલે કે “ગરીબી રેખાથી ઉપર રેશન કાર્ડ” એ રાજ્ય સરકાર દ્વારા મધ્યમ વર્ગ અથવા ઉચ્ચ-ગરીબ વર્ગને આપવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દર વર્ષે ગુજરાત રાજ્યમાં નવી APL રેશનકાર્ડ યાદી પ્રકાશિત થાય છે, જેમાં લોકો તેમના નામ ચકાસી શકે છે.
APL Ration Card List Gujarat 2025 Overview
| મુદ્દો | માહિતી |
|---|---|
| કાર્ડ નામ | APL Ration Card Gujarat |
| વર્ષ | 2025 |
| રાજ્ય | ગુજરાત (Gujarat) |
| લાભાર્થી | ગરીબી રેખા ઉપરના પરિવારો |
| ઉદ્દેશ | સબસીડી ભાવે અનાજ તથા જરુરી વસ્તુઓ આપવી |
| અધિકારી વિભાગ | Food, Civil Supplies & Consumer Affairs Department, Gujarat |
| website | https://dcs-dof.gujarat.gov.in |
APL Ration Card List Gujarat 2025 એટલે શું?
APL (Above Poverty Line) Ration Card એવા પરિવાર માટે છે જેમની આવક સરકાર દ્વારા નક્કી કરેલી ગરીબી રેખા કરતાં વધારે હોય.
આ રેશન કાર્ડ ધારકોને fair price shop પરથી government subsidized rate પર અનાજ, ખાદ્ય તેલ, ખાંડ જેવી જરુરી વસ્તુઓ મળે છે.
સિવાયે પણ આ કાર્ડ:
- ઓળખપત્ર તરીકે કામ કરે છે
- Sarkari yojana માં સહાય આપે છે
APL Ration Card માટે કોણ પાત્ર છે?
APL Ration Card માટે નીચે મુજબની પાત્રતા હોવી આવશ્યક છે:
- પરિવારની આવક ગરીબી રેખા કરતાં વધુ હોવી જોઈએ.
- અરજદાર ગુજરાતનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
- આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજ હોવા જોઈએ.
- અગાઉ અન્ય રેશન કાર્ડ ન હોવું જોઈએ.
APL Ration Card માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ (Aadhaar Card)
- નિવાસ પ્રમાણપત્ર (Residence Certificate)
- આવક પ્રમાણપત્ર (Income Certificate)
- વિજળી બિલ અથવા પાણી બિલ (પ્રમાણ તરીકે)
- પરિવારનું પાસપોર્ટ સાઇઝ ફોટો (Family Photo)
- જુનું રેશન કાર્ડ (હોય તો)
APL Ration Card List Gujarat 2025 માં તમારું નામ કેવી રીતે ચેક કરશો?
તમારું નામ આજની APL Ration Card List Gujarat 2025 માં છે કે નહીં, તે step-by-step online process દ્વારા તમે સરળતાથી જોઈ શકો છો
- Visit કરો: https://dcs-dof.gujarat.gov.in
- Click on: “Ration Card Details” or “Village Wise Ration Card List”
- Select કરો તમારું:
- District (જિલ્લો)
- Taluka (તાલુકો)
- Village / Nagar
- APL Ration Card holdersની લિસ્ટ ખુલશે.
- Card Number અથવા Head of Family Name થી તમારું નામ શોધી શકો છો.
APL રેશન કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે અરજી કરવી?
Offline Process:
- તમારા નજીકના મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જાઓ.
- અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો ઉમેરો.
- ચકાસણી પછી રેશન કાર્ડ પ્રાપ્ત થશે.
Online Process:
- Open કરો: https://www.digitalgujarat.gov.in
- Register કરો અથવા લોગિન કરો.
- “Ration Card Services” હેઠળ “New APL Ration Card” પસંદ કરો.
- Form ભરો, Documents upload કરો અને Submit કરો.
Helpline Number Gujarat, મદદ માટે સંપર્ક
| માધ્યમ | વિગતો |
|---|---|
| Toll-Free Number | 1800-233-5500 |
| Website | https://dcs-dof.gujarat.gov.in |
APL Ration Card List Gujarat 2025 FAQ’s
APL અને BPL Ration Card વચ્ચે શું તફાવત છે?
APL રેશન કાર્ડ એવા લોકો માટે છે જેમની આવક સરકારી ગરીબી રેખા કરતાં વધુ છે, જ્યારે BPL રેશન કાર્ડ એવા પરિવારો માટે છે જેમની આવક ઘણી ઓછી હોય છે.
શું Ration Card અન્ય સરકારી દસ્તાવેજ તરીકે માન્ય છે?
હા, રેશન કાર્ડ ઓળખપત્ર અને સરનામા પુરાવા તરીકે ઘણા સરકારી કામોમાં માન્ય છે.
શું Online પણ Card Update કરી શકાય?
હા, Digital Gujarat Portal મારફતે રેશન કાર્ડમાં સુધારા (જેમ કે નામ, સરનામું, પરિવારના સભ્યો) કરી શકાય છે.
જો રેશન કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું?
નજીકના રેશન ઓફિસમાં જઈને ફરીથી નવું કાર્ડ મેળવવા માટે અરજી કરી શકાય છે. સાથે જ ગુમ થયાનો પોલિસમાં એન.સી. કરાવવી જરૂરી છે.
શું હું મારા મોબાઈલથી પણ નામ ચેક કરી શકું?
હા, તમારા મોબાઈલથી પણ Gujarat Ration Card Portal પર જઈને તમારું નામ સરળતાથી ચેક કરી શકાય છે.